About Us

શ્રી પડધરી તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. એ પડધરી તાલુકાના પ્રાથમિક શિક્ષકો ના કલ્યાણ માટે ૨૪*૭ કાર્ય કરતી સંસ્થા છે. જે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર સભાસદોના હિત માટે અવિરત કાર્યરત છે. આ સંસ્થાના હોદેદારો કોઈપણ પ્રકારના આર્થિક માનદ વેતન વગર કાર્ય કરે છે. સંસ્થાએ કોઈ પગારદાર કર્મચારી રાખેલ નથી. આજસુધી દર મહિને યોજવામાં આવતી કારોબારીનો એકપણ પ્રકારનો ખર્ચ ઉધારેલ નથી. બધા સભાસદો ને આકસ્મિક જરૂરીયાતે મદદરૂપ થવું એ એકમાત્ર લક્ષ્ય છે. પરિણામલક્ષી અને પારદર્શક વહીવટ એજ આ સંસ્થાનો એકમાત્ર ધ્યેય છે.